શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજમુંબઈ
મુખ્ય પૃષ્ઠ પર પાછા
મહિલા સશક્તિકરણ

નારી શક્તિ અભિયાન ૨૦૨૬

સ્વાવલંબનથી સ્વાભિમાન સુધી... સમૃદ્ધ પરિવાર, સશક્ત સમાજ.

સમાજની કાર્યરત બહેનોની પ્રતિભા, વ્યવસાય, સેવાઓ, ઉત્પાદનો અને સિદ્ધિઓને રજૂ કરતું વિશ્વસનીય ડિજિટલ મંચ.

વિડિયો: નારી શક્તિ અભિયાન વિશે જાણોગુજરાતીમાં ટૂંકો પરિચય વિડિયો · આશરે અઢી મિનિટ

નોંધણી કરતાં પહેલાં

કોણ નોંધણી કરી શકે?

  • શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ – મુંબઈની તમામ બહેનો આ અભિયાનમાં ભાગ લઈ શકે છે.
  • કોઈપણ કાયદેસર વ્યવસાય, સેવા, કૌશલ્ય અથવા પ્રોફેશન સાથે સંકળાયેલી બહેનો જોડાઈ શકે છે — તમામ કેટેગરી ફોર્મમાં આપેલી છે.

નોંધણી માટે જરૂરી માહિતી

  • નામ
  • રહેણાંક વિસ્તાર
  • મહાજન કેન્દ્ર
  • મોબાઇલ નંબર
  • વ્યવસાય / પ્રોફેશનનું નામ
  • વ્યવસાય / સેવાઓનું સંક્ષિપ્ત વર્ણન (મહત્તમ ૩૫૦ અક્ષરો સુધી)

મહાજન ટ્રસ્ટ દ્વારા સમીક્ષા બાદ જ તમારી વિગતો વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે.

મદદ જોઈએ છે? કોઈપણ સહાયતા માટે કડિયા મહાજન વાડી અથવા નીચેના કેન્દ્રનો સંપર્ક કરો.

કેન્દ્રોના સંપર્ક નંબર

સમાજની બહેનોની પ્રતિભા એ આપણા સમાજનું ગૌરવ છે.